શિક્ષણ ખર્ચમાં 24% વધારો: ગુજરાત શિક્ષણ ખર્ચમાં 14મું અને શહેરી વસ્તીમાં ત્રીજા ક્રમે.
શિક્ષણ ખર્ચમાં 24% વધારો: ગુજરાત શિક્ષણ ખર્ચમાં 14મું અને શહેરી વસ્તીમાં ત્રીજા ક્રમે.
Published on: 02nd February, 2026

ગુજરાત શિક્ષણ ક્ષેત્રે ખર્ચ કરવામાં દેશમાં 14મા સ્થાને છે, જ્યાં સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે 38 હજાર કરોડ રૂપિયા ખર્ચ થાય છે, જે કુલ ખર્ચના 13.6% છે. 2024માં શિક્ષણ પાછળ ખર્ચ 24% વધ્યો છે. 50.20% શહેરી વસ્તી સાથે ગુજરાત દેશના મોટા રાજ્યમાં ત્રીજા ક્રમે છે. નેશનલ સેમ્પલ સર્વે મુજબ, રાજ્યના શહેરોમાં 86.3% અને ગામડાંઓમાં 77% સાક્ષરતા દર છે.