તિરુપતિ લાડુ વિવાદ: ક્લીન ચિટ નહીં, SIT ચાર્જશીટમાં ભેળસેળ સાબિત; CBI રિપોર્ટમાં ચરબી નહીં.
તિરુપતિ લાડુ વિવાદ: ક્લીન ચિટ નહીં, SIT ચાર્જશીટમાં ભેળસેળ સાબિત; CBI રિપોર્ટમાં ચરબી નહીં.
Published on: 31st January, 2026

તિરુપતિ મંદિર બોર્ડે લાડુ મામલે ક્લીન ચિટ ન આપ્યાનું જણાવ્યું. SIT ચાર્જશીટમાં ઘીમાં ભેળસેળના પુરાવા મળ્યા છે, CBI રિપોર્ટમાં ચરબીની પુષ્ટિ નથી થઈ. ભૂતકાળમાં ભેળસેળવાળા ઘીનો ઉપયોગ થયો હતો, અને આશરે ₹250 કરોડનું નુકસાન થયું હતું. આ ઘટનાથી તિરુમાલા મંદિરની પવિત્રતાને નુકસાન થયું છે. YSRCP અને TDP એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે.