દિલ્હીથી વારાણસી બુલેટ ટ્રેન: હવે માત્ર 3.5 કલાકમાં પહોંચો
દિલ્હીથી વારાણસી બુલેટ ટ્રેન: હવે માત્ર 3.5 કલાકમાં પહોંચો
Published on: 03rd February, 2026

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે Delhi-Varanasi bullet train કોરિડોર વિશે માહિતી આપી. આ પ્રોજેક્ટથી દિલ્હીથી વારાણસી માત્ર 3.5 કલાકમાં પહોંચી શકાશે. આ કોરિડોર મથુરા, અયોધ્યા અને પ્રયાગરાજને જોડશે. DPR તૈયાર થઈ રહ્યો છે અને પાંચ વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે. આનાથી GDPમાં પણ વધારો થશે અને પ્રયાગરાજનું ચિત્ર બદલાઈ જશે.