ખામેનેઈ પછી ઈરાનના નવા 'સુલ્તાન' કોણ?: ઉત્તરાધિકારીની રેસમાં બે શક્તિશાળી નામ આગળ.
ખામેનેઈ પછી ઈરાનના નવા 'સુલ્તાન' કોણ?: ઉત્તરાધિકારીની રેસમાં બે શક્તિશાળી નામ આગળ.
Published on: 01st March, 2026

ખામેનેઈના મૃત્યુ પછી ઈરાનનું નેતૃત્વ કોણ કરશે? અમેરિકા અને ઇઝરાયલના હુમલા પછી, વિશ્વની નજર ઈરાનની કમાન પર છે. ઈરાનના સર્વોચ્ચ નેતાનું પદ શક્તિશાળી છે, આ પદ માટે બે નામ ચર્ચામાં છે. નવા સુપ્રીમ લીડરની શોધ ચાલુ છે. ઈરાની મીડિયાએ ખામેનેઈના મોતના સમાચાર આપ્યા.