ઇરાની સેનાએ ખામેનેઇના મોતની પુષ્ટિ કરી, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર.
ઇરાની સેનાએ ખામેનેઇના મોતની પુષ્ટિ કરી, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર.
Published on: 01st March, 2026

પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે, અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર સંયુક્ત હુમલો કર્યો. જેમાં આયાતુલ્લાહ અલી ખામેનેઈ માર્યા ગયા હોવાનો દાવો કરાયો છે અને 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થયો છે. લોકો આ સમાચારને 'નવી આઝાદી' તરીકે જોઈ રહ્યા છે. કેટલાંક અહેવાલોમાં આ હત્યા અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનનું પરિણામ હોવાનું કહેવાય છે. જો આ સાચું સાબિત થાય તો મધ્ય પૂર્વના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે. હાલમાં સૌની નજર તેહરાન તરફ છે.