ખામેનેઇના કમ્પાઉન્ડમાં છેલ્લી મિનિટ, સુપ્રીમ લીડરનું મોત કેવી રીતે થયું?
ખામેનેઇના કમ્પાઉન્ડમાં છેલ્લી મિનિટ, સુપ્રીમ લીડરનું મોત કેવી રીતે થયું?
Published on: 01st March, 2026

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત ઓપરેશનમાં મૃત્યુ થયું. ઈરાની કેબિનેટે 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો. શનિવારે વહેલી સવારે તેહરાનમાં તેમના કમ્પાઉન્ડ પર હુમલો થયો, જેમાં તેઓ, તેમની પુત્રી, જમાઈ અને પૌત્રીનું અવસાન થયું. US President Donald Trump અને પીએમ નેતન્યાહૂએ દાવો કર્યો કે ઈરાનનું સર્વોચ્ચ નેતૃત્વ ખતમ થઈ ગયું છે. IRGC એ બદલો લેવાની ચેતવણી આપી છે.