બોલિવિયામાં એરફોર્સનું હર્ક્યુલસ વિમાન ક્રેશ થતા 15 લોકોના મોત
બોલિવિયામાં એરફોર્સનું હર્ક્યુલસ વિમાન ક્રેશ થતા 15 લોકોના મોત
Published on: 28th February, 2026

બોલિવિયામાં એરફોર્સનું એક હર્ક્યુલસ વિમાન રોડ પર ક્રેશ થયું, જેમાં 15 લોકોના કરુણ મોત થયા. અકસ્માત એટલો ભયાનક હતો કે રસ્તા પર ચલણી નોટો વિખેરાઈ ગઈ. આ ઘટના દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. દુર્ઘટનાના કારણો અજ્ઞાત છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.