અમેરિકા અને ઇઝરાયેલનો ઇરાન પર હુમલો: 85 લોકોનાં મોત, મધ્ય-પૂર્વ એશિયા મહાયુદ્ધમાં સપડાયું.
અમેરિકા અને ઇઝરાયેલનો ઇરાન પર હુમલો: 85 લોકોનાં મોત, મધ્ય-પૂર્વ એશિયા મહાયુદ્ધમાં સપડાયું.
Published on: 01st March, 2026

અમેરિકા અને ઇઝરાયેલે તહેરાન પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો, જેમાં 85 લોકોનાં મોત થયા. ઈરાને વળતો જવાબ આપતા ઇઝરાયેલ પર 400 મિસાઇલોથી હુમલો કર્યો અને કુવૈત, જોર્ડન, બહરીન, UAE સહિત 7 દેશોમાં આવેલા અમેરિકાના સૈન્ય બેઝને નિશાન બનાવ્યા. યુદ્ધ લાંબુ ચાલવાની આશંકા છે.