ભારત સહિત એશિયા-યુરોપને જોડતા સમુદ્ર માર્ગે માલ પરિવહન અટકશે: વેપાર અને આયાત પર સંભવિત અસર.
ભારત સહિત એશિયા-યુરોપને જોડતા સમુદ્ર માર્ગે માલ પરિવહન અટકશે: વેપાર અને આયાત પર સંભવિત અસર.
Published on: 01st March, 2026

અમેરિકા અને ઈઝરાયલના હુમલાથી ભારત સહિત એશિયા-યુરોપના વેપાર પર અસર થશે. લોજિસ્ટિક ખર્ચ વધશે, ક્રુડ ઓઈલ અને કાચા માલની આયાત ઘટશે. ઈઝરાયલ સાથેના વેપાર પર પણ અસર થઈ શકે છે, જેનાથી ભારતના પ્રયાસોમાં અવરોધ આવશે.