યુદ્ધની અસર: સોના, ચાંદી અને ક્રૂડતેલમાં ભાવ વધારો.
યુદ્ધની અસર: સોના, ચાંદી અને ક્રૂડતેલમાં ભાવ વધારો.
Published on: 01st March, 2026

અમેરિકા, ઈઝરાયલ, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, રશિયા અને યુક્રેનના યુદ્ધના માહોલથી વિશ્વ બજારોમાં સોના, ચાંદી તથા ક્રૂડતેલના ભાવમાં તેજી આવી; રૂપિયો નબળો પડતાં ડોલર 91ને પાર અને અમદાવાદમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ.11500 વધ્યા.