ડોલર સામે રૂપિયો 93.13ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112.
ડોલર સામે રૂપિયો 93.13ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112.
Published on: 19th March, 2026

અખાતી યુદ્ધની અસરથી ભારતીય અર્થતંત્ર પર અસર પડી છે, ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે અને ડોલર મજબૂત થયો છે. પરિણામે, ડોલર સામે રૂપિયો તળિયે પહોંચ્યો છે. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધને કારણે તેલ પુરવઠામાં કટોકટી સર્જાઈ છે, જેણે રૂપિયાને નબળો પાડ્યો છે. વૈશ્વિક એનર્જી માર્કેટમાં ફેરફારો થઈ રહ્યા છે.