ઇરાનના વળતા પ્રહારથી ટ્રમ્પ ગભરાયા.
ઇરાનના વળતા પ્રહારથી ટ્રમ્પ ગભરાયા.
Published on: 19th March, 2026

મિડલ ઈસ્ટમાં જંગ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ટ્રમ્પએ ચેતવણી આપી કે જો ઈરાને કતાર પર હુમલો કર્યો, તો પરિણામ ભયંકર આવશે. અમેરિકા અને ઇઝરાયલ ઈરાનના તેલ અને ગેસના ઠેકાણાંને નિશાન બનાવી રહ્યા છે. ટ્રમ્પએ સ્પષ્ટ કર્યું કે South Pars ગેસ ફિલ્ડ પર હુમલો નહીં કરીએ.