ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમ ફેઈલ: 'લિટલ ઈન્ડિયા' પર ઈરાનનો હુમલો, 100થી વધુ ઈજાગ્રસ્ત.
ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમ ફેઈલ: 'લિટલ ઈન્ડિયા' પર ઈરાનનો હુમલો, 100થી વધુ ઈજાગ્રસ્ત.
Published on: 22nd March, 2026

મિડલ ઈસ્ટમાં યુદ્ધ ગંભીર, ઈરાને ડિમોના શહેરમાં મિસાઈલથી હુમલો કર્યો, જેમાં 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. ઈઝરાયલે ઈરાનના પરમાણુ કેન્દ્ર પર હુમલો કર્યા બાદ ઈરાને મિસાઈલો છોડી. ડિમોનામાં ભારતીયોની વસ્તીને કારણે 'લિટલ ઈન્ડિયા' કહેવાય છે, જ્યાં ઈઝરાયલના ન્યુક્લિયર રીએક્ટર પણ છે.