હોર્મુઝમાં જંગ અને ટ્રમ્પના અલ્ટિમેટમ બાદ G7 દેશોની ઈરાનને છેલ્લી ચેતવણી.
હોર્મુઝમાં જંગ અને ટ્રમ્પના અલ્ટિમેટમ બાદ G7 દેશોની ઈરાનને છેલ્લી ચેતવણી.
Published on: 22nd March, 2026

Iran-Israel Conflict વચ્ચે વૈશ્વિક પરિસ્થિતિ ગંભીર બની છે. G7 અને EUએ ઈરાનના હુમલાની નિંદા કરી છે. ટ્રમ્પના કડક વલણ બાદ G7 દેશો લશ્કરી અને રાજદ્વારી પ્રતિભાવ માટે તૈયાર છે. હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા માટે સ્પેશિયલ વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવી છે. વૈશ્વિક ઉર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ ચાલી રહી છે.