ઇરાનની વિશ્વને ચેતવણી: 4,000 કિમી રેન્જની મિસાઇલોથી ઇઝરાયલ હચમચ્યું.
ઇરાનની વિશ્વને ચેતવણી: 4,000 કિમી રેન્જની મિસાઇલોથી ઇઝરાયલ હચમચ્યું.
Published on: 22nd March, 2026

મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધી રહ્યો છે. ઈરાને 4000 km રેન્જની બેલેસ્ટિક મિસાઈલો છોડી દુનિયાને ચોંકાવી દીધી. આ પરીક્ષણ અમેરિકન લશ્કરી બેઝ 'ડિએગો ગાર્સિયા' તરફ કરાયું, જેણે વોશિંગ્ટન અને તેલ અવીવની ઊંઘ હરામ કરી. ઈરાની કમાન્ડરે ઈઝરાયલ પર મિસાઈલોનું પ્રભુત્વ સ્થાપિત થયાની જાહેરાત કરી. IDFએ લંડન, પેરિસ પણ જોખમમાં હોવાની ચેતવણી આપી.