હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીંતર પરમાણુ કેન્દ્ર નષ્ટ: ટ્રમ્પનું ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ.
હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીંતર પરમાણુ કેન્દ્ર નષ્ટ: ટ્રમ્પનું ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ.
Published on: 22nd March, 2026

Donald Trumpએ Strait of Hormuz મુદ્દે ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝમાં અવરજવર શરૂ નહીં થાય તો અમેરિકા ઈરાનના પરમાણુ કેન્દ્ર નષ્ટ કરશે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન સ્થિતિ વધુ સ્ફોટક બનાવે છે. ઈઝરાયલનો દાવો છે કે ઈરાને બેલેસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કર્યો છે.