હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ.
હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ.
Published on: 02nd April, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે છેલ્લા એક મહિનાથી વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવો 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ છે, જેનાથી વૈશ્વિક ઉર્જા સંકટ ઘેરું બન્યું છે. મંજૂરી વગર પસાર થતા જહાજો પર ઈરાન દ્વારા મિસાઈલ હુમલા કરવામાં આવતા હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે. આ ગતિરોધ તોડવા માટે યુકે (UK) દ્વારા આયોજિત 'ગ્લોબલ હોર્મુઝ સમિટ'માં ભારત વતી વિદેશ સચિવ વિક્રમ મિસરી ભાગ લઈ રહ્યા છે, જેથી આ મહત્વના જળમાર્ગને ફરીથી ખોલવા માટે સર્વસંમતિ સાધી શકા