ફ્લાઇટમાં 60% સીટ ફ્રી આપવાના નિર્ણય પર રોક, સરકારે 15 દિવસમાં નિર્ણય બદલ્યો.
ફ્લાઇટમાં 60% સીટ ફ્રી આપવાના નિર્ણય પર રોક, સરકારે 15 દિવસમાં નિર્ણય બદલ્યો.
Published on: 03rd April, 2026

કેન્દ્ર સરકારે એરલાઇન્સને ફ્લાઇટમાં 60% સીટ ફ્રી આપવાના નિર્ણયને અસ્થાયી રૂપે રોકી દીધો છે. આ નિયમ 20 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ હવે મુલતવી રાખવામાં આવ્યો છે. Federation Of Indian Airlines (FIA) એ ઓપરેશનલ અસર અને ભાડા પર અસર જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. મંત્રાલયે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી 60% બેઠકો ફ્રી આપવાની જોગવાઈ લાગુ નહીં કરે. વર્તમાન નિયમ 20% બેઠકો પર જ લાગુ પડે છે.