ટ્રમ્પ ઇચ્છે તો પણ અમેરિકા સરળતાથી NATO છોડી શકે તેમ નથી.
ટ્રમ્પ ઇચ્છે તો પણ અમેરિકા સરળતાથી NATO છોડી શકે તેમ નથી.
Published on: 03rd April, 2026

અમેરિકાએ બનાવેલા કાયદાથી ટ્રમ્પ 75 વર્ષ જૂના NATO ગઠબંધનથી છેડો ફાડી શકે તેમ નથી. ફ્રાન્સ, જર્મની, ઈટાલી જેવા સભ્ય દેશોએ યુદ્ધથી અંતર જાળવ્યું હતું. જાપાન અને કેનેડા સાથે યુરોપિયન યુનિયનએ હોર્મુઝની ખાડી ખોલવા નિવેદન આપ્યું. અમેરિકાના પૈસા અને પાવરથી આ સંગઠન બન્યું, અમેરિકા ખસી જાય તો તે પાયમાલ થઈ જાય.