સોનામાં રૂ.4000 અને ચાંદીમાં રૂ.12 હજારનો ઘટાડો, ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો.
સોનામાં રૂ.4000 અને ચાંદીમાં રૂ.12 હજારનો ઘટાડો, ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો.
Published on: 03rd April, 2026

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો. World Market ગબડતાં અને કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો મજબૂત થતાં Import Cost ઘટવાથી ભાવ તૂટ્યા. આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી અને તેના પગલે ઝવેરી બજારોમાં આજે ભાવ નવેસરથી તૂટી ગયા હતા. World Market માં સોનાના ભાવ ઔંસના 4758 થી 4759 Dollar વાળા ગબડી નીચામાં ભાવ 4554 થઆ 4623 Dollar રહ્યા હતા.