ઈરાન યુદ્ધની અસર: માર્ચમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રને ફટકો, PMI 45 મહિનાની નીચી સપાટીએ.
ઈરાન યુદ્ધની અસર: માર્ચમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રને ફટકો, PMI 45 મહિનાની નીચી સપાટીએ.
Published on: 03rd April, 2026

ફેબ્રુઆરીના અંતથી શરૂ થયેલા ઈરાન યુદ્ધની માર્ચ મહિનાની ભારતની ઉત્પાદન પ્રવૃત્તિ પર અસર પડી છે. S&P Global દ્વારા જાહેર થયેલ HSBC India ઉત્પાદન ક્ષેત્રનો માર્ચનો Purchasing Managers' Index (PMI) ઘટીને 53.90 થયો, જે 45 મહિનામાં સૌથી નીચો છે. ફેબ્રુઆરીમાં આ આંકડો 56.90 હતો.