આજે RSS વડા મોહન ભાગવતનો 75મો જન્મદિવસ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા.
આજે RSS વડા મોહન ભાગવતનો 75મો જન્મદિવસ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા.
Published on: 11th September, 2025

આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા Mohan Bhagwat નો 75મો જન્મદિવસ છે, PM મોદીએ તેમને અભિનંદન આપ્યા. મોદીએ તેમને અસાધારણ વ્યક્તિ ગણાવ્યા, જેમણે રાષ્ટ્રને સર્વોચ્ચ રાખ્યું. મોદીએ કહ્યું કે સ્વયંસેવકો ભાગ્યશાળી છે કે તેમની પાસે Mohan Bhagwat જેવા સરસંઘચાલક છે, જે સંગઠનનું નેતૃત્વ કરી રહ્યા છે.