PM Modi Varansi Visit: ભારત-મોરેશિયસ પાર્ટનર નહિ એક પરિવાર, વારાણસીમાં PM Modi અને મોરેશિયસના PMની મુલાકાત.
Published on: 11th September, 2025
PM મોદી વારાણસીની મુલાકાતે, મોરેશિયસના PM સાથે દ્વિપક્ષીય બેઠક કરી. PM મોદીએ કહ્યું, ભારત અને મોરેશિયસ પાર્ટનર નહિ પરિવાર છે, મહત્વની સમજૂતી થઇ. મોરેશિયસને 100 ELECTRIC બસો, પહેલું જન ઔષધિય કેન્દ્ર મળ્યું. આ બેઠક ભારત-મોરેશિયસ સંબંધોને વધુ મજબૂત કરશે અને વૈશ્વિક દક્ષિણની આકાંક્ષાઓ પૂરી કરશે. મોરેશિયસ ભારતનો મહત્વપૂર્ણ ભાગીદાર છે.

Published on: September 11, 2025