રાજકારણમાં પૂર્ણવિરામ જેવું કઈ હોતું નથી: નિવૃત્તિ અંગે મોદીના મનની વાત.
રાજકારણમાં પૂર્ણવિરામ જેવું કઈ હોતું નથી: નિવૃત્તિ અંગે મોદીના મનની વાત.
Published on: 19th March, 2026

રાજ્યસભામાંથી નિવૃત્ત થયેલા 59 સભ્યોને વિદાય આપતી વખતે PM મોદીએ રાજકારણમાં "full stop" જેવું કંઈ હોતું નથી તેવું નિવેદન આપ્યું. સંસદમાં ઉગ્ર નેતાઓ વિદાય સમયે વખાણ કરતા જોવા મળ્યા. કેટલાક સભ્યો ફરી પરત આવવા આયોજન કરી રહ્યા છે, જ્યારે કેટલાક સામાજિક જીવનમાં યોગદાન આપશે. રાજ્યસભામાં પ્રથમ વખત NDA 140ને પાર.