ભારતનું 17 લાખ ટન ક્રૂડ અને 3.2 લાખ ટન LPG હોર્મુઝની ખાડીમાં ફસાયું.
ભારતનું 17 લાખ ટન ક્રૂડ અને 3.2 લાખ ટન LPG હોર્મુઝની ખાડીમાં ફસાયું.
Published on: 19th March, 2026

ઈરાન યુદ્ધને કારણે, ભારતનું 16.7 લાખ ટન ક્રૂડ ઓઇલ, 3.2 લાખ ટન એલપીજી ગેસ અને બે લાખ ટન એલએનજી ભરેલા 22 જહાજો હોર્મુઝની ખાડીમાં અટવાયા છે. ભારતના 22 સહિત કુલ 500થી વધુ જહાજ હોર્મુઝની ખાડીમાં છે. ઈરાન દરેક જહાજની ચકાસણી કર્યા પછી જ તેને પસાર થવાની મંજૂરી આપે છે. આ જહાજોમાં LPG કેરિયર, LNG, ક્રૂડ ઓઇલ ટેન્કર વગેરેનો સમાવેશ થાય છે.