ઇડીના દરોડા દરમિયાન મમતાએ જે કર્યું તે યોગ્ય નહોતું: સુપ્રીમ કોર્ટની ફટકાર.
ઇડીના દરોડા દરમિયાન મમતાએ જે કર્યું તે યોગ્ય નહોતું: સુપ્રીમ કોર્ટની ફટકાર.
Published on: 19th March, 2026

મમતા બેનરજીએ ઇડીના દરોડા દરમિયાન દરોડા સ્થળે પહોંચી ફાઇલો લીધી, જેના પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી. સુપ્રીમે કહ્યું કે મુખ્યમંત્રીએ જે કર્યું તે ઠીક નહોતું. ઇડીની અરજી પર સુનાવણી ટાળવાની રાજ્ય સરકારે અપીલ કરી, જેના પર કોર્ટે કહ્યું કે તમે અમારા પર હુકમ ના ચલાવી શકો. રાજ્ય સરકારોને કોર્ટોમાં લઇ જવાની કેન્દ્રીય એજન્સીઓને કોઈ સત્તા નથી.