વિમાનમાં 60% સીટો પર કોઈ EXTRA ચાર્જ નહીં લગાવી શકાય: DGCAની નવી ગાઈડલાઈન.
વિમાનમાં 60% સીટો પર કોઈ EXTRA ચાર્જ નહીં લગાવી શકાય: DGCAની નવી ગાઈડલાઈન.
Published on: 19th March, 2026

DGCA દ્વારા એરલાઇન્સ માટે નવી ગાઈડલાઈન જાહેર: યાત્રીઓની સુવિધા માટે ફ્લાઈટમાં 60% સીટો ફ્રી ફાળવવી પડશે. વેબ ચેક ઇન કરતી વખતે યાત્રીઓ પાસેથી લેવાતા EXTRA દરો પર નિયંત્રણ આવશે. AIRLINESએ એક જ PNR ધરાવતાં પ્રવાસીઓને નજીક સીટો ફાળવવી પડશે. ભારતમાં AIRPORTS પર રોજ પાંચ લાખ પ્રવાસીઓ આવનજાવન કરે છે.