દિલ્હી અને ઇન્દોરમાં આગની ભીષણ ઘટના, પાંચ બાળકો સહિત 17 લોકોનાં કરુણ મોત.
દિલ્હી અને ઇન્દોરમાં આગની ભીષણ ઘટના, પાંચ બાળકો સહિત 17 લોકોનાં કરુણ મોત.
Published on: 19th March, 2026

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં EV ચાર્જિંગ પોઇન્ટમાં ધડાકા સાથે આગ લાગી, ઘરમાં રાખેલા 10 જેટલા સિલિન્ડર ફાટ્યા, એક જ પરિવારના આઠ લોકોના મોત થયા. દિલ્હીમાં પણ આગની ઘટનામાં એક જ પરિવારના નવ લોકો મૃત્યુ પામ્યા. ગરમીમાં દેશમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે.