ભુજ પાલિકાએ એક વર્ષમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 1,111 ફેરા થાય એટલું ઈંધણ વાપર્યું.
ભુજ પાલિકાએ એક વર્ષમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 1,111 ફેરા થાય એટલું ઈંધણ વાપર્યું.
Published on: 13th March, 2026

ભુજ પાલિકાએ એક વર્ષમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 1,111 ફેરા થાય એટલું ઈંધણ વાપર્યું. પેટ્રોલ અને ડીઝલ પર રૂ.1.80 કરોડનો ખર્ચ કરાયો. વર્ષ 2023-24માં રૂ.1.33 કરોડ ખર્ચ થયો હતો, જ્યારે 2025-26માં રૂ.1.80 કરોડનો ખર્ચ દર્શાવાયો. આ ઈંધણથી અંદાજે 40 લાખ કિમી અંતર કાપી શકાય. Petrol Rs.94.80 અને Diesel Rs.90.48 છે.