Jasdanના ઘેલા સોમનાથ મહાદેવ મંદિર વિવાદનો અંત, મંદિર વહીવટી તંત્રએ આંદોલન સામે નિર્ણય બદલ્યો.
Published on: 04th August, 2025
Jasdanમાં ઘેલા સોમનાથ મહાદેવ મંદિર વિવાદનો અંત આવ્યો છે, કારણકે મંદિર વહીવટી તંત્રએ આંદોલન સામે નિર્ણય બદલ્યો. બપોરની મહા આરતીને લઇને વિવાદ હતો, જેમાં પૂજારી પરિવાર ત્રણ દિવસથી ઉપવાસ પર હતો. શહિદ વેજલ ભટ્ટના પરિવારની 630 વર્ષ જૂની પરંપરા ખંડિત થઈ હતી, પરંતુ હવે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તે યથાવત રહેશે.

Published on: August 04, 2025