રાજસ્થાનના દૌસામાં કન્ટેનર અને પિકઅપની ટક્કરમાં 11નાં મોત, તમામ UPના એટાના વતની, ખાટુશ્યામથી દર્શન કરી પરત ફરતા હતા.
Published on: 13th August, 2025
દૌસા, રાજસ્થાનમાં પિકઅપ અને કન્ટેનરની ટક્કરમાં 11 લોકોના મોત થયા, જેમાં 7 બાળકો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. તમામ UPના એટાહના રહેવાસી હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માત બુધવારે સવારે 3:30 વાગ્યે થયો. પિકઅપ ખાટુશ્યામના દર્શન કરીને પરત ફરી રહી હતી, ત્યારે કન્ટેનરે પાછળથી ટક્કર મારી. જેમાં 22થી વધુ શ્રદ્ધાળુઓ હતા.

Published on: August 13, 2025
Published on: 13th August, 2025