રાજકોટથી લાલકુઆં માટે સ્પેશિયલ ટ્રેન શરૂ: બુકિંગ, સમય, અને સ્ટોપેજની માહિતી.
રાજકોટથી લાલકુઆં માટે સ્પેશિયલ ટ્રેન શરૂ: બુકિંગ, સમય, અને સ્ટોપેજની માહિતી.
Published on: 12th February, 2026

આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ ઉપલબ્ધ છે. 13 ફેબ્રુઆરી, 2026થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પરથી ટ્રેન નંબર 05046નું બુકિંગ શરૂ થશે. ટ્રેન રાજકોટથી 2 માર્ચ, 2026 થી 30 માર્ચ, 2026 સુધી દોડશે.