ટ્રેડ ડીલ: ભારત હવે અમેરિકાની દાળો પર ટેરિફ વસૂલી શકશે, અમેરિકાએ શરતો નરમ કરી.
ટ્રેડ ડીલ: ભારત હવે અમેરિકાની દાળો પર ટેરિફ વસૂલી શકશે, અમેરિકાએ શરતો નરમ કરી.
Published on: 12th February, 2026

અમેરિકાએ ટ્રેડ ડીલમાં ફેરફાર કરતા દાળોને હટાવી, ભારતને ટેરિફ વસૂલવાની મંજૂરી; 500 અબજ ડોલરની ખરીદીના દાવામાં ભાષા નરમ કરી. American સામાન ખરીદવા ભારતનો 'ઇરાદો'. હવે દાળો પર શૂન્ય ટકા ટેરિફ નહીં.