ટી.પી.રોડ પરના સ્ટ્રીટલાઈટના પોલ માત્ર શોભાના ગાંઠીયા જેવા: હાંસલપુર GIDCમાં બલ્બ વગર રોડ અંધકારમય.
ટી.પી.રોડ પરના સ્ટ્રીટલાઈટના પોલ માત્ર શોભાના ગાંઠીયા જેવા: હાંસલપુર GIDCમાં બલ્બ વગર રોડ અંધકારમય.
Published on: 12th February, 2026

હાંસલપુર જી.આઈ.ડી.સીમાં બલ્બ લગાવવાના બાકી હોવાથી રોડ અંધકારમય છે, જેના કારણે શ્રમિકો અને સ્થાનિકો દ્વારા લાઈટો શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે. T.P. Road ઉપર સ્ટ્રીટલાઈટના ઉભા પોલ શોભાના ગાંઠીયા જેવા લાગી રહ્યા છે.