ભાવનગરમાં શનિવારથી 50 ઇ-બસ 8 રૂટ પર દોડશે: સિટી બસ સેવા ફરી શરૂ થતાં લોકોને રાહત થશે.
ભાવનગરમાં શનિવારથી 50 ઇ-બસ 8 રૂટ પર દોડશે: સિટી બસ સેવા ફરી શરૂ થતાં લોકોને રાહત થશે.
Published on: 12th February, 2026

ભાવનગરમાં લાંબા સમયથી બંધ સિટી બસ સેવા હવે શરૂ થશે. 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન દ્વારા 50 ઇ-બસનું લોકાર્પણ થશે. આ બસો 8 રૂટ પર દોડશે, જેમાં ગંગાજળિયા તળાવથી ટોપ સર્કલ, અકવાડા, સિદસર, સિહોર, ભંડારિયા, ઘોઘા વગેરે સ્થળોનો સમાવેશ થાય છે. ઇ-બસ શરૂ થવાથી લોકોને હાલાકી ઓછી થશે.