અમેરિકાનો પીઓકે બાબતે યુટર્ન, ભારતની વિદેશ નીતિ અને પાકિસ્તાનનું દબાણ ચર્ચામાં.
અમેરિકાનો પીઓકે બાબતે યુટર્ન, ભારતની વિદેશ નીતિ અને પાકિસ્તાનનું દબાણ ચર્ચામાં.
Published on: 12th February, 2026

નવી દિલ્હી: ભારતના નકશામાં પીઓકેને દર્શાવવા બાબતે અમેરિકાએ યુટર્ન લીધો. યુએસટીઆર દ્વારા નકશો પોસ્ટ કર્યા બાદ પાકિસ્તાનના દબાણને લીધે પીઓકેને દૂર કરાયો. ભારતવાસીઓ ખુશ હતા પરંતુ પાકિસ્તાને ખેલ કર્યો.