અઝરબૈઝાનમાં ગોંધી રાખી યુવક-યુવતી પાસેથી 65 લાખ પડાવ્યા
અઝરબૈઝાનમાં ગોંધી રાખી યુવક-યુવતી પાસેથી 65 લાખ પડાવ્યા
Published on: 12th February, 2026

અમેરિકા લઈ જવાનું કહી એજન્ટોએ આણંદના યુવક-યુવતીને અઝરબૈઝાનમાં ગોંધી 65 લાખ પડાવ્યા, પરંતુ વિદેશ મંત્રાલયે બચાવ્યા. મુંબઈની મમતા નામની એજન્ટે અમેરિકા લઈ જવાનો વિશ્વાસ અપાવ્યો હતો. આ કૌભાંડમાં ઈરાનના બાબાખાનની સંડોવણી સામે આવી છે.