ઓઇલ કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લિટરે રૂ.20, ડીઝલમાં રૂ.100ની ખોટ !
ઓઇલ કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લિટરે રૂ.20, ડીઝલમાં રૂ.100ની ખોટ !
Published on: 24th April, 2026

કેન્દ્ર- અમેરિકાએ યુદ્ધવિરામ લંબાવ્યો હોવા છતાં તંગદિલી વધી  ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 70 થી વધીને 113 ડોલરે પહોંચ્યા. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને ઘરઆંગણે સ્થિર રહેલા ભાવના કારણે સરકારી ઓઇલ કંપનીઓને પેટ્રોલમાં પ્રતિ લિટર લગભગ ૨૦ રૂપિયાની અને ડીઝલમાં પ્રતિ લિટર રૂ. ૧૦૦ની ખોટ જઈ રહી છે. બંનેના ભાવ છેલ્લા ચાર વર્ષથી સ્થિર છે. ગુરુવારે સરકારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલની ભાવ વધારવામાં આવશે તે વાત ફગાવી દીધી હતી.