નેપાળમાં Gen-Zના વિરોધ સામે સરકાર ઝૂકી: સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવ્યો.
નેપાળમાં Gen-Zના વિરોધ સામે સરકાર ઝૂકી: સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવ્યો.
Published on: 09th September, 2025

નેપાળમાં હિંસા બાદ કટોકટી બેઠકમાં સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવાયો; WhatsApp, Facebook, Instagram, YouTube, X (Twitter) સહિત 26 પ્લેટફોર્મ શરૂ થયા. હિંસામાં 20 લોકોના મોત થતા ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું, PM ઓલીએ તપાસ માટે સમિતિ બનાવી. આંતરરાષ્ટ્રીય સ્તરે હિંસાની નિંદા થઇ, અને તપાસની માંગ કરાઈ છે.