અમદાવાદમાં માહેશ્વરી સમાજ દ્વારા મહિલાઓ માટે આંખના સ્વાસ્થ્ય સેમિનારનું આયોજન.
અમદાવાદમાં માહેશ્વરી સમાજ દ્વારા મહિલાઓ માટે આંખના સ્વાસ્થ્ય સેમિનારનું આયોજન.
Published on: 04th August, 2025

અમદાવાદમાં માહેશ્વરી સમાજ દ્વારા મહિલાઓ માટે આંખના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા સેમિનાર યોજાયો. જેમાં Dr. વિમલભાઈ માહેશ્વરીએ આંખોની સંભાળ અને સામાન્ય સમસ્યાઓ વિશે માહિતી આપી. આ કાર્યક્રમ Ahmedabad Medical Ladies Association ના કાર્યાલય ખાતે યોજાયો હતો, જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.