ભાજપને લોટરી: ઔદ્યોગિક ગૃહો તરફથી રૂપિયા 6014 કરોડનું 'પાર્ટીફંડ'નું નજરાણું મળ્યું.
ભાજપને લોટરી: ઔદ્યોગિક ગૃહો તરફથી રૂપિયા 6014 કરોડનું 'પાર્ટીફંડ'નું નજરાણું મળ્યું.
Published on: 27th March, 2026

ડેમોક્રેટિક રિફોર્મ્સ એસોસિએશનના અહેવાલ મુજબ, રાષ્ટ્રીય પાર્ટીઓને કુલ 6648 કરોડનું ડોનેશન મળ્યું. ભાજપને 5522 દાતાઓ પાસેથી 6074 કરોડનું દાન મળ્યું, જે તમામ નેશનલ પાર્ટી કરતાં 10 ગણું વધારે છે. કોંગ્રેસે 2500 ડોનેશન્સમાંથી 517 કરોડ મેળવ્યા.