પી.એમ. મોદીના મુસ્લિમ બહેન કમર મોહસીન શેખ રાખડી બનાવી આમંત્રણની રાહ જોઈ રહ્યા છે.
પી.એમ. મોદીના મુસ્લિમ બહેન કમર મોહસીન શેખ રાખડી બનાવી આમંત્રણની રાહ જોઈ રહ્યા છે.
Published on: 05th August, 2025

પાકિસ્તાનમાં જન્મેલા કમર મોહસીન શેખ છેલ્લા 30 વર્ષથી PM નરેન્દ્ર મોદીને રાખડી બાંધે છે. આ વખતે તેમણે ઓમ અને ગણેશજીની ડિઝાઇન વાળી રાખડી તૈયાર કરી છે અને તેઓ PMO તરફથી આમંત્રણની રાહ જોઈ રહ્યા છે. તેમને આશા છે કે આ વખતે તેમને દિલ્હી જઈને રાખડી બાંધવાની તક મળશે અને રક્ષાબંધનની ઉજવણી કરશે.