વડોદ ગામમાં રાજ્યપાલ દેવવ્રતનો બે દિવસીય પ્રવાસ.
વડોદ ગામમાં રાજ્યપાલ દેવવ્રતનો બે દિવસીય પ્રવાસ.
Published on: 26th March, 2026

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના વડોદ ગામની બે દિવસીય મુલાકાતે હતા. તેઓએ વડોદ ગામની પ્રાથમિક શાળાના સાધારણ કક્ષમાં રાત્રિ વિશ્રામ કર્યો અને વહેલી સવારે વિદ્યાર્થીઓ સાથે Yoga અભ્યાસ કર્યો. આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો.