હિંમતનગર પાલિકાની પ્રાથમિક મતદાર યાદી સામે વાંધા રજૂ.
હિંમતનગર પાલિકાની પ્રાથમિક મતદાર યાદી સામે વાંધા રજૂ.
Published on: 26th March, 2026

આગામી હિંમતનગર નગરપાલિકા ચૂંટણી પહેલાં મતદાર યાદી જાહેર થતાં, કોંગ્રેસે વોર્ડમાં મતદારોની અસમાનતાનો આક્ષેપ કર્યો છે. તેમણે મામલતદારને વાંધા રજૂ કર્યા અને સમાનતા જાળવવા માંગ કરી છે. જો કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચેતવણી આપી છે. Congress એ comprehensive review અને re-verification ની માંગણી કરી છે.