ભરૂચ શહેરમાં ચૂંટણી પહેલાં સંવેદનશીલ વિસ્તારોમાં ફોર્સ દ્વારા ફલેગમાર્ચ યોજાઈ, કાયદો-વ્યવસ્થા જાળવવાનો હેતુ.
ભરૂચ શહેરમાં ચૂંટણી પહેલાં સંવેદનશીલ વિસ્તારોમાં ફોર્સ દ્વારા ફલેગમાર્ચ યોજાઈ, કાયદો-વ્યવસ્થા જાળવવાનો હેતુ.
Published on: 11th February, 2026

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભરૂચમાં રેપિડ એક્શન ફોર્સ (RAF)નું આગમન થયું છે. RAFના જવાનોએ સ્થાનિક પોલીસ સાથે મળીને સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી, જેનો હેતુ ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કરી કાયદો-વ્યવસ્થાની જાળવણી કરવાનો છે. આ કવાયત 8 થી 13 ફેબ્રુઆરી દરમિયાન ચાલશે અને ભરૂચ એસપીના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું છે.