મુંબઈમાં BEST બસે ટક્કર મારતા 4નાં મોત અને 10 ઘાયલ થયા.
મુંબઈમાં BEST બસે ટક્કર મારતા 4નાં મોત અને 10 ઘાયલ થયા.
Published on: 30th December, 2025

મુંબઈમાં BEST બસે ટક્કર મારતા ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને દસ ઘાયલ થયા. આ અકસ્માત ભાંડુપ વેસ્ટ સ્ટેશન રોડ વિસ્તારમાં થયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી, અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. એક વર્ષ પહેલાં કુર્લામાં BEST બસે 30 લોકોને કચડી નાખ્યા હતા.