ભુજ-બરેલી આલા હઝરત ટ્રેન લખનૌ સુધી લંબાવાશે, મુસાફરોને થશે ફાયદો.
ભુજ-બરેલી આલા હઝરત ટ્રેન લખનૌ સુધી લંબાવાશે, મુસાફરોને થશે ફાયદો.
Published on: 30th December, 2025

ભુજ-બરેલી આલા હઝરત એક્સપ્રેસ ટ્રેનનો રૂટ લખનૌ સુધી લંબાવાશે. રેલ્વે તંત્રએ રેલ્વે બોર્ડને પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં ટ્રેન પીલીભીત, મૈલાની થઈ લખનૌ જશે. Train નંબર 14311 સોમવાર, બુધવાર, શુક્રવારે લખનૌથી ઉપડશે. Train નંબર 14312 મંગળવાર, ગુરુવાર, શનિવારે બરેલીથી રાત્રે ઉપડશે અને લખનૌ પહોંચશે. ભુજ-બરેલીના સમયમાં ફેરફાર નહીં. આ રૂટ ચાર રાજ્યોમાંથી પસાર થાય છે, લખનૌ સુધી વિસ્તરણથી ધાર્મિક પર્યટનને વેગ મળશે.