Editor's View: ટ્રમ્પની વાઇબ્રન્ટ સમિટ, ટેક CEOને સવાલોથી ધ્રુજાવ્યા, જાપાન માટે કૂણા પડ્યા.
Published on: 05th September, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ટોપ ટેક કંપનીઓના CEOને ડીનર પર બોલાવીને ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પૂછીને ધ્રુજાવ્યા. Tariffના કારણે અમેરિકાની આર્થિક હાલત કથળી જતાં તેમણે આ પગલું ભર્યું. દરેક CEO સાથે ડીનર ડિપ્લોમસી કરી. ટ્રમ્પે જાપાન પરનો ટેરિફ પણ ઘટાડ્યો, કારણ કે જાપાન સાથેના સંબંધો સુધારવા જરૂરી હતા. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે ભારત-રશિયા ચીનના હાથમાં ચાલ્યા ગયા. યુરોપને હવે અમેરિકા કરતાં ભારત પર વધુ ભરોસો છે અને ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માગે છે.

Published on: September 05, 2025