VIDEO: શ્રીલંકામાં બસ 1000 ફૂટ ઊંડી ખીણમાં પડતાં 9 મહિલાઓ સહિત 15 લોકોના મોત.
VIDEO: શ્રીલંકામાં બસ 1000 ફૂટ ઊંડી ખીણમાં પડતાં 9 મહિલાઓ સહિત 15 લોકોના મોત.
Published on: 05th September, 2025

Sri Lankaના બડુલ્લા જિલ્લામાં ભયાનક બસ દુર્ઘટના થઈ, જેમાં 9 મહિલાઓ સહિત 15 લોકોનાં મોત થયા અને 15 ઈજાગ્રસ્ત થયા. ગુરુવારે રાત્રે આ ખાનગી બસ આશરે 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, જેના કારણે તંત્રએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. આ ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.