રશિયાથી ઓઇલ ખરીદવાનું બંધ કરો, ચીન પર દબાણ કરો: યુરોપને ટ્રમ્પની સલાહ.
રશિયાથી ઓઇલ ખરીદવાનું બંધ કરો, ચીન પર દબાણ કરો: યુરોપને ટ્રમ્પની સલાહ.
Published on: 05th September, 2025

ટ્રમ્પે યુરોપિયન દેશોને રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરવા અને ચીન પર આર્થિક દબાણ લાવવા જણાવ્યું. યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી તાત્કાલિક બંધ કરવી પડશે. ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ 50 ટકા ટેરિફ લાદી દીધો છે.